Saturday, 30 October 2021

મોટા બાળકોની પથારીમાં પેશાબ અને આયુર્વેદ સારવાર

 મોટા બાળકોની પથારીમાં પેશાબ અને આયુર્વેદ સારવાર

બાળક નાનું હોય ત્યારે પથારીમાં પેશાબ થઇ જાય તે સહજ બાબત છે.પરંતુ જેમ જેમ બાળકની ઉમર વધતાં રાત્રે પથારીમાં પેશાબ થઇ જાય તે બાળક તેમજ માતા-પિતા માટે સંકોચ અને ચિંતા કરાવે તેવો પ્રશ્ન છે.
ખાસ કરીને દીકરીઓ જ્યારે ઉંમરમાં મોટી થતી હોય ત્યારે આ પ્રશ્ન માબાપ માટે ખુબજ ચિંતાદાયક હોય છે. અમો આયુર્વેદ દવાઓ પરેજી યોગાથી છેલ્લા 30 વર્ષ માં અસાધારણ પરિણામો મળેલ છે. જો આપના ફેમિલીમાં માં પણ આ પ્રશ્ન આપને પરેશાન કરતો હોય તો એકવાર રૂબરૂ મળી જરૂર થી કન્સલ્ટિંગ કરાવો..
અમુક કિસ્સાઓમાં મોટી ઉમર સુધી એટલેકે 14 –15 વર્ષની ઉમરના બાળકમાં પણ એ સમસ્યાનો હલ નથી થતો હોતો. ખાસ કરીને દીકરીઓ માં જ્યારે માસિક આવવા લાગે અથવા તો માસિક આવી ગયા પછી પણ મે આવી સમસ્યાઓ જોઈ છે. ઘણા કેસ માં તો 20-22વર્ષ ની દીકરા-દીકરીઓ માં આવી સમસ્યાઓ જોઈ છે અને આયુર્વેદ દવાઓ દ્વારા અસરકારક પરિણામો મેળવેલ છે.
પ્રેક્ટિસ માં એવા ઘણા પેશન્ટ જોયેલા છે જે રોજ રાત્રે બે ત્રણ વાર પથારીમાં પેશાબ કરી જતા હોય અમુક બાળકો તો એક બપોરે પણ સુવે તો પથારીમાં પેશાબ કરતા હોય કોઈ લગભગ એક અઠવાડિયામાં પાંચ રાત અચૂકપણે પથારીમાં પેશાબ કરી જતો. આ ઉમરના બાળક અને તેની માતા બંને માટે આ સમસ્યા સ્વાભાવિકપણે જ ક્ષોભજનક હતી. આ કારણસર બાળકો શરમજનક પરિસ્થિતિમાં મુકાતા હોય છે
અહી મારે એ બાળક નો ‘પથારીમાં થતો પેશાબ’ જ અટકાવવાનો ન હતો. પરંતુ આયુર્વેદ દવાઓ ની સાથે રાતે જવુ પડે તો જાતે ઉઠી શકે તે માટે માનસિક રીતે પણ સંભાળવાનું હતું જેથી ભવિષ્યમાં માં એની માનસિક પરિસ્થિતિ બરાબર રહે...
આયુર્વેદિક દવાઓ થી એ બાળક પથારીમાં પેશાબ કરવાનું તો પહેલા 15 દિવસમાં જ ઓછું થઇ ગયું ને ૪ મહિનામાં તો તદન બંધ પણ થઇ ગયુ.. ઘણા કિસ્સાઓમાં કોઈ ને કોઈ સાયકોલોજીકલ પરિબળ પણ ભાગ ભજવતા હોય છે. ક્યારેક માતા પિતામાં વચ્ચે કે ઘરમાં થતી અણબનાવ કે અન્ય કોઈ તણાવ બીક ભય થાકવગેરે જેવા કે અન્ય કોઈ પણ કારણ ને લીધે પણ બાળકના મન પર અસર થઇ શકે.
દરેક બાળક એકબીજાથી સંપૂર્ણ અલગ છે. દરેક ની માનસિક શારિરીક સમસ્યાઓ અલગ છે. પણ ઘણાખરા માતા પિતા આ સમસ્યા માટે એમના બાળકની આળસ કે બેજવાબદારી ને કારણભૂત માનતા હોય છે. પણ હકીકત એવી જરાય નથી.ઉલટું એ તો ઉપરથી નાના મોટા ભાઈ બહેન કે આજુબાજુના બીજા બાળકોની મજાક પાત્ર ન બની જાય એ માટે બચવાના વિચારમાં રહે છે.એક બાળકને જો એને મુંજવતી તકલીફ બાબતે કહી શકવાની જગ્યા યોગ્ય વ્યક્તિ દ્વારા અપાય એટલું પૂરતું છે. આવે સમયે બાળક પર કોઈ કટાક્ષ કે બીજા પાસે એની ટીકા ન કરતા એને સમજણ આપવાની જરૂર છે કે આ સમસ્યા બીજા બાળકોમાં પણ હોય છે ને એ બહુ આરામથી મટી પણ શકે છે. અને આ જરા પણ ગંભીર સમસ્યા છે નહિ.
તેમજ એનો ઈલાજ પણ એકદમ સરળ છે.
ડો ઉન્નતિ ચાવડા
આયુવેદ નિષ્ણાત 
રાજકોટ
Call 9773170560/9825463394

Monday, 25 October 2021

સુવર્ણપ્રાશન

 સુવર્ણપ્રાશન (Swarnaprashan)

કોરોના ના આ સમયમાં તમારા બાળક ની ઇમ્યુનિટી વધારો..
જન્મેલ બાળકથી લઈને 12 વર્ષ સુધી.
It also helps in triggering the initial immunisation after the birth of baby.
સુવર્ણપ્રાશન શું છે?
“સુવર્ણપ્રાશન" આયુર્વેદીય રસીકરણ થી બાળકને થતાં ફાયદાઓ ??
By continuous use for six months, the child becomes Shrutadhara i.e.,able to retain what-so-ever he/she hears.
સુવર્ણપ્રાશન ક્યારે પીવડવાય??
જન્મેલ બાળક થી 12 વરસના બાળકને શા માટે આ પીવડાવવું જોઈએ
આવા ઘણા સવાલ માતાપિતા ના મનમાં હોય છે.
An Ayurvedic Immunity Booster and holistic development for a child.
સુવર્ણપ્રાશન માટે આપ અમારી હોસ્પિટલ પર પર સંપર્ક કરી શકો છો અને આપ કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો.
વધુ માહિતી માટે સંપર્ક કરો.
ડો ઉન્નતિ ચાવડા
આયુર્વેદ નિષ્ણાત
9825463394
9733170560
By continuous use for one month, the child become intelligent.
By continuous use for six months, the child becomes Shrutadhara i.e.able to retain what-so-ever he/she hears.
Gold increases immunity. Swarna Bhasma promotes immunity through phagocytosis and found to be effective in motor neuron diseases in small dose.
આયુર્વેદ સૌથી પ્રાચીન અને સમગ્ર વિશ્વને ચિકિત્સા અંગે માર્ગદર્શન અને મહત્વના સિદ્ધાંતોની ભેટ ધરનાર શાસ્ત્ર રહ્યું છે. સુવર્ણપ્રાશન સંસ્કાર એ આયુર્વેદની દેન છે.
આપણે ત્યાં બાળક જન્મે પછી ડૉક્ટર વિવિધ પ્રકારના રોગોથી બાળકના રક્ષણ માટે વિવિધ સમયાંતરે રસી આપવા માટેનું સૂચન કરે છે અને આપણે તે અપાવવી પણ જોઇએ.
આજરીતે મૂળભૂત ખ્યાલ હજારો વર્ષોથી આપણી પરંપરામાં વણાયેલો જ છે, પણ તે આપણને જ્ઞાત નથી. કોઇપણ રોગ સામે આપણાં શરીરમાં તે રોગ સામે લડવાની એક રોગપ્રતિકાર શક્તિ હોય છે અને તે જ આપણને રોગ સામે લડવાની તાકાત આપે છે. જેની આ રોગપ્રતિકાર ક્ષમતા ઓછી તેની રોગ થવાની સંભાવના વધુ. આયુર્વેદમાં ઋષિઓએ આ સિદ્ધાંતની કલ્પના અને ઉપાય હજારો વર્ષો પહેલા જ વિચારેલ હતાં, તેમણે તો તેનાથી આગળ વધીને દરેક રોગ સામે બાળકને રક્ષણ મળી રહે તે માટે બાળકની રોગપ્રતિકાર ક્ષમતા જ બધી જાય તેવું આયોજન કરીને બધાં જ રોગો સામે એક જ શસ્ત્ર શોધી કાઢ્યું. અને તે એટલે સુવર્ણ - સોનું. અને તે માટે તેમણે સુવર્ણપ્રાશન સંસ્કાર ની સમાજને ભેટ આપી. ‘સુવર્ણ’ એટલે સોનું અને ‘પ્રાશન’ એટલે પીવડાવવું/ચટાડવું
સોનું જ શા માટે?સોનું એ માત્ર બાળકો માટે જ નહિં પણ કોઇપણ ઉંમરના વ્યકિત માટે તેટલું જ કારગત અને તે રોગપ્રતિકાર ક્ષમતા વધારનારું છે. આથી જ આપણાં જીવનવ્યવહારમાં પણ સોનાનું એક મહત્વનું સ્થાન છે. કારણ કે મનુષ્ય શરીર માટે સોનું એ એક શ્રેષ્ઠતમ ધાતુ છે. તેથી જ તો તેને શુભ ગણવામાં આવી છે. સોનું કોઈપણ રીતે શરીરમાં જવું જોઇએ. તેથી જ તો આપણે ત્યાં શુદ્ધ સોનાના દાગીના પહેરવાનો રિવાજ છે. સોનાનું દાન શ્રેષ્ઠ દાન ગણાય છે. એટલે જ તો ઘણી વખત મોટેરાં- વડીલો યુવાન બહેનો અને વહુઓ ને ટોકે છે કે ખોટા નહિં પણ સાચા (સોનાના) દાગીના જ પહેરો. કારણ, માત્ર એ જ કે તે દાગીના શરીર સાથે ઘસાઇને ચામડી દ્વારા શોષાઇને શરીરમાં જાય. તેથી જ તો પહેલાના રાજાઓ અને ધનાઢ્ય લોકો સોનાની થાળીમાં જ ભોજન લેતા હતાં. ઘરેણાં પહેરવાનો રિવાજ આપણે ત્યાં જાણ્યે - અજાણ્યે જ પ્રચલિત બન્યો કે બનાવ્યો, પણ તેની પાછળ આ જ દીર્ઘદ્રષ્ટિ રહી હતી. કારણ સોનું એ શરીરમાં રોગપ્રતિકાર શક્તિ તો વધારે જ છે પણ સાથે-સાથે માનસિક - બૌદ્ધિક ક્ષમતા પણ વધારે છે. તે શરીર, મન અને બુદ્ધિનું તેજ વધારનાર તેજસ્વી ધાતું છે. અને તેથી જ તો સમગ્ર દુનિયાનો વ્યવહાર પણ સોના પર જ ચાલે છે. આ પરંપરા પરથી પણ સોનાની અસરકારકતા અને આપણાં જીવનમાં તેના સ્થાનની મહત્તા આપણને સમજાય !!
સુવર્ણપ્રાશન ક્યારે?બાળકનો જન્મ થાય ત્યારે આપણે ત્યાં એક પરંપરા રહી છે, અને તે એટલે ગળથૂથી પીવડાવવાની. બાળક જન્મે ત્યારે તેની જીભ પર મધ ઘી સુવર્ણ ચટાડવું તેવી પરંપરા આપણે ત્યાં છે. આ જે પરંપરા છે તે જ એટલે આપણો સુવર્ણપ્રાશન સંસ્કાર. સુવર્ણ ચટાડવું એટલે જ સુવર્ણપ્રાશન. આપણે આ કરીએ જ છીએ પણે તે શા માટે તે ખબર નથી !!
આ સુવર્ણપ્રાશન માત્ર તે જ દિવસે ચટાડી દેવાથી પતી જતું નથી પણ તે તો તેની શરૂઆત છે, અને તે દિવસથી શરૂ કરીને ઓછામાં ઓછા છ મહિના સુધી દરરોજ આપવું જોઇએ અને જો આપને પોસાય તેમ હોય તો સમગ્ર બાલ્યાવસ્થા 12 વરસ સુધી પણ આપી શકાય. (આ સોનાનું મહત્વ એટલું બધું છે કે આપણે ત્યાં બાળક જન્મે ત્યારે સોનાનો દાગીનો લઇ જવાની પ્રથા આવી ગઇ.)
સુવર્ણપ્રાશન શું છે?પુષ્ય નક્ષત્રમાં સુવર્ણ અને આયુર્વેદની ઉત્તમ ઔષધી જેવી કે બ્રાહ્મી, શંખપુષ્પી, વચા, શતાવરી, ચિત્રક, શતપુષ્પા, દંતી, નસોત્તર, અશ્વગંધા, બલાબીજ વગેરેનાં સંયોજનને મધ અને ગાયનાં ઘીમાં મેળવીને નિષ્ણાત વૈદ્યની દેખરેખ નીચે ” સુવર્ણપ્રાશન” પુષ્યનક્ષત્રમાં જ બનાવીને આપવાનો ઉલ્લેખ છે.
1)“સુવર્ણપ્રાશન"થીબાળકની બુદ્ધિ અને યાદશક્તિ વધે છે.
2)જઠરાગ્નિ અને બળ વધારે છે.
3)પાચનશક્તિ સુધારી શરીરની શક્તિ વધારે છે. શરીરને પુષ્ટ કરે છે.
4)વર્ણ્ય એટલે કે શરીરનો વર્ણ ઉત્તમ બનાવનાર છે.તે બાળકને થતી ગ્રહબાધા, ગ્રહપીડાથી બચાવે છે.
5)વાયરલ અને બેક્ટેરીયલ ઇન્ફેક્શનથી થનારા જુદા-જુદા રોગોનો નાશ કરનાર છે.
6)જન્મથી ૧૨ વર્ષ સુધીનાં બાળકને “સુવર્ણપ્રાશન” રોજ કરાવવામાં આવે તો અતિશય ઉત્તમ મેધાવાળો બને છે અને કોઇ પણ રોગથી પીડાતો નથી.
આ સુવર્ણ પ્રાશનનું આયુર્વેદ ના પ્રાચીન બાળરોગોના નિષ્ણાંત એવા કાશ્યપ ઋષિએ પોતાના કાશ્યપ સંહિતા ગ્રંથમાં આ મુજબ વર્ણન કર્યુ છે.
सुवर्णप्राशन हि एतत मेधाग्निबलवर्धनम् ।
आयुष्यं मंगलमं पुण्यं वृष्यं ग्रहापहम् ॥
मासात् परममेधावी क्याधिभिर्न च धृष्यते ।
षडभिर्मासै: श्रुतधर: सुवर्णप्राशनाद् भवेत् ॥
सूत्रस्थान काश्यपसंहिता
અર્થાત,
સુવર્ણપ્રાશન મેધા (બુદ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ્ય આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય, વર્ણ્ય (શરીરના વર્ણને ઊજળો કરનાર) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળુ છે.
સુવર્ણપ્રાશનથી બાળક એક માસમાં મેધાયુક્ત બને છે તથા બાળકનું રોગોથી રક્ષણ થાય છે અને તે છ માસમાં શ્રુતધર (સાંભળેલી વાત ને યાદ રાખવાવાળું) બને છે. અર્થાત્ તેની સ્મરણશક્તિ ખૂબ જ વધે છે.છ માસ સુધીનો પ્રયોગ :- જો બાળકને સતત છ માસ સુધી “સુવર્ણપ્રાશન” સતત આપવામાં આવે તો તે શ્રુતધર બને છે એટલે કે સાંભળેલું તુરત જ યાદ રહી જાય એટલે કે યાદશક્તિ વધે છે.
"સુવર્ણપ્રાશન” સંસ્કારથી ૧૨ વર્ષ સુધીની ઉંમરના દરેક બાળકને આપી શકાય છે અને આ પ્રયોગ સતત છ માસ સુધી કરવામાં આવે તો ઉપર પ્રમાણેના ફાયદા થાય છે. આમ, “સુવર્ણપ્રાશન” પુષ્યનક્ષત્રમાં કરવાનું વિધાન ખુબ જ ફલપ્રદ છે.
સુવર્ણપ્રાશન ( આયુર્વેદીય રસીકરણ) થી બાળકને થતાં ફાયદા : -બાળકની રોગપ્રતિકાત ક્ષમતા વધે છે, જેથી બાળક માંદું જ નથી પચતું, તંદુરસ્ત રહે છે.એટલે કે બાળકને એન્ટીબાયોટીક્સથી બચાવી શકાય છે.બાળકનો વિકાસ ઝડપી બને છેબાળકનો વાન ઉજળો બને છે.બાળક ચપળ અને બુદ્ધિશાળી થાય છે.બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સુંદર થાય છે.પાચન શકિત સુધરતાં પેટની તકલીફો રહેતી નથી.
આ જ વાતને બીજી રીતે જોઇએ તો,
સુવર્ણપ્રાશન એ..Strong immunity Enhancer : Suvarnaprashan builds best resistant power and prevents from infections and helps also from re-infections. બાળકોની રોગપ્રતિકાર શક્તિ વધારે જેથી બીજા બાળકોની સરખામણીમાં ઓછુ માંદું પડે છે અને તંદુરસ્ત રહેવાના કારણે તેને નાનપણથી જ એન્ટિબાયોટિક્સથી બચાવી શકાય છે.
Physical n mental development by Suvarnaprashan.
1) its makes your child physically n mentally strong n its Memory Booster too.
2) Suvarnprashan contains herbs develop child‘s Grasping power. Sharpness and Recall memory.
3) Active and Intellect
4) Suvarnprashan is a best appetizer and have digestive property too
5)Tone ups Skin colour
It should be used in children for enhancement of intellect, life, sharpness, presence of mind, power and equilibrium of body, presence of mind becomes very mature. Swarnprashan also acts to improve vigour and vitality, improves complexion of skin. It is also useful in counter acting against evil effect of graham.
This Swarnprashan is useful in enhancing intellectual power, increases digestive power as well as other tissue metabolism, increases power (senses, Rasadi dhatu).
Sensitivity to Swarnprashan such as child gets recurrent diarrhea, fever after giving it.
Swarnprashan can be helpful for good growth in terms of weight and height as compared with standard physiological growth.
If child is been continuously given Swarnaprashan with mixed with honey and ghee, then child will get good health, intellectual, protection from microbes,improves speech and pronunciation.
ભારતીય સંસ્કૃતિમાંના સોળ સંસ્કાર પૈકીનો એક સંસ્કાર એટલે સુવર્ણપ્રાશન સંસ્કાર. આ સંસ્કારનો મુખ્ય હેતુ રોગોની સામે રક્ષણ મેળવવા માટે શરીરમાં અંદરથી શક્તિ સંગ્રહીત થયેલી હોય તો વિવિધ રોગોના વાયરા સામે બાળક નિરોગી રહી શકે. તે માટે સુવર્ણપ્રાશન અત્યંત જરૂરી છે.સુવર્ણપ્રાશન આપનાં બાળકને જીવનમાં એકવાર તો અવશ્ય આપવું જ જોઇએ.કાશ્યપ સંહિતામાં દર્શાવેલ તમામ ઔષધોના સંયોજનથી અને શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે પૂરતા પ્રમાણમાં સુવર્ણ ભસ્મ દ્વારા પુષ્ય નક્ષત્રમાં જ આ સુવર્ણપ્રાશન બનતું હોઇ તેના માટે અગાઉથી જ ઓર્ડર કરવો જરૂરી બને છે, જેથી આપને હર હંમેશા તાજું જ મળી રહે. અમારે ત્યાંથી મળતી તમામ દવાઓ અમારે ત્યાં જ બનતી હોઇ તેની ગુણવત્તા જળવાઇ રહે છે, બાકીનું તો આપને પરિણામ જ જણાવશે.
આ સુવર્ણપ્રાશનના છ માસના પ્રયોગને ધ્યાનમાં રાખીને છ માસ સુધી દરરોજ એક બાળકને ચટાડી શકાય તેવા પ્રમાણમાં પેકિંગ તૈયાર કરેલ છે, જેના માટે આપ અમારી હોસ્પિટલપર સંપર્ક કરી શકો છો અને આપ કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો.
1)સુવર્ણપ્રાશન પણ બજારમાં અને વિવિધ લોકો પિવડાવે છે, આપની આસપાસ પણ તે જોવા મળશે જ. જે માત્ર મહિનામાં એક જ વાર પુષ્યનક્ષત્રના દિવસે પીવડાવવાથી ઉપરના શ્લોક મુજબ ફાયદો મળતો નથી.
2). ઘણી જગ્યાએ 20 કે 30 રુપિયામાં મહિનો ચાલે તેવી બોટલ આપે છે પણ 30000 રૂ. તોલુ સોનુ 50/100 રુપિયામાં કેટલું આવે અને તે કેટલી અસર કરે તે સમજી શકાય છે.. માટે સારી ગુણવત્તા અને અસરકારકતા પર જ ફાયદો આધાર રાખે છે.
3) સુવર્ણપ્રાશનને કોઇપણ સમયે નિયમિત રીતે દિવસમાં એક જ વાર આપવાનું છે, અને તે કોઇપણ બિમારીમાં કે કોઇપણ દવા ચાલતી હો તો પણ આપી શકાય છે.
4) જો આપ આપના અથવા આપના સંબંધીના બાળકને જન્મથી જ આપવા માંગતા હો તો છેલ્લા મહિનામાં જ મેળવી ને રાખી લેવું જોઇએ, જેથી બાળક ને આ સંસ્કાર સારી રીતે કરી શકાય.વધુ માહિતી માટે સંપર્ક કરો.
ડો ઉન્નતિ ચાવડા
આયુર્વેદ નિષ્ણાત
રાજકોટ ગુજરાત
9825463394
977317056

Thursday, 29 October 2020

SHIRO ABHYANGA

 SHIRO ABHYANGA FOR HAIR LOSS, SCALP DRYNESS, DANDRUFF AND PSYCHOMATIC, DEGENERATIVE AS WELL AS INFLAMMATORY DISEASES.

The head is the seat of both the brain and the eyes. Marmas of head or life centers, are the vital points in the body where the Prana or energy is converted, regulated, and stored for use by the body and mind. They are also the sites of the Tridoshas – Vata, Pitta, and Kapha.
Shiro Abhyaga is one of the best Ayurveda Treatments which re used to prevent and treat many psychosomatic diseases. It is the best stress relieving treatment which provides good strength, freshness, energy,improves metabolism, circulation and nerve conduction.
Ayurveda uses several herbs to prevent, rejuvenate, and cure. These herbs can be taken internally or infused with base oils. Shiro Abhyanga oils can consist of a range of a single herb to others, depending on the purpose for which the Abhyanga is performed.
The most important Marma Points for a head are:
Adhipati: The “soft spot” located 8 finger widths above the eyebrows in the center of the skull.
Simantaka: Located 12 finger widths above the eyebrows on the skull where the hairs gather in a swirl.
Krikatika: These are 2 points located on either side of the first cervical vertebrae behind the head where the neck meets the skull (occipital – cervical joint).
Vidhuram: The depression behind both ears, just behind the earlobes.
Shankha: The depressions on both sides of the forehead between the end of the eyebrow and the hairline (temples).
Benefits
* Promotes hair growth,making the hair soft in texture; prevents hair fall and delays premature greying of hair, prevents dandruff & hair loss,Improves hair growth and nourishes the hair roots.
* Stimulates central nervous system.
* Highly rejuvenating for the senses of sight, smell and hearing.
* Used in management of & cure of various ailments like Facial palsy, Hemiplagia, Rhinitis etc.
*Increases blood and oxygen circulation in the brain
* Improves vision.
* Relieves pain, headaches, migraines, stress, and insomnia.
* Balances the pineal and pituitary glands.
* Prevents diseases of Vata origin mainly degenerative diseases.
* Revitalising the nervous system.
* Enhancing blood supply and nutrition to brain.
* Healing marmas.
* Improves the glow and complexion of the face.
The master gland pituitary gland and hypothalamus associated with many physical and mental functions are located in the head. When all these relaxed and function properly the circulation of blood and nutrients take place in proper way.
When vata is out of balance and aggravated, hair becomes dull, rough, dry and brittle. It is more prone to breakage and split ends. It loses its natural lustre and colour and becomes weak and dull. Therefore, when you do Abhyanga with herbal infused oil you help bring down this effect of excess Vata and reduce hair dryness, roughness and breakage. Vayu is the driving force of all the activities of the body and mind. Pitta, Kapha and the tissues of the body are dependant on the Vayu. If Vayu functioning properly, all these elements are in equilibrium and if it disturbed causes wide array of diseases.
Shiro Abhyanga helps treat and prevent a wide range of health conditions such as stress, sinusitis, insomnia, indigestion, irritable bowel syndrome, high blood pressure,eye health, Crohn’s disease, chronic fatigue, anxiety, and several other ailments.
Answer simple questions about your hair, body, lifestyle, preferences during consultation to help us assess your Unique Dosha Profile.
Get Your Customised Daily Hair Care Regimen
Call 9773170560/9825463394
Try our Abhyanga Body Treatment: (Women Only)
Abhyanga retards ageing, overcomes fatigue and annihilates effects of aggravated vata. It improves clarity of vision, nourishes the body. It promotes longevity, good sleep & good skin. Abhyanga acts on skin, which is the seat Vata. In this way the lymphatic drainage will be the prime effect of Abhyanga. The oxygen capacity of the blood can increase 10-15% by the procedure of Abhyanga. With the help of indirectly or directly stimulating nerves that supply internal organs, blood vessels of these organs dilate and allow more blood supply to them.
Abhyanga helps to move lymph.
Lymph is a milky white fluid that helps in draining of impurities and waste away from the tissue cells. A component of these wastes is called as toxins which are the by-products of metabolism. That’s why, it is a vital to our health. Muscular contraction is having a pumping effect that moves lymph.

ABHYANGA BODY TREATMENT

 Health does not stand only for the freedom from diseases but it is called as healthy only when a person’s mind, sense organs and the soul are in a perfect state of equilibrium to endow happiness and the body is free from diseases. Abhyanga is the Ayurvedic ritual of massaging your entire body using oil. It promotes lymphatic drainage, helps to balance your Dosha and creates soft supple skin.

Abhyanga is a form of massage where medicated oils are infused into the skin or scalp.
Abhyanga is the therapeutic intervention of Panchakarma in which the body is treated with simple or medicated oil on particular body part according to need.
Abhynga provides huge benefits to the human body to make it strong and free of disease. Abhyanga is a selfcare ritual for anointing and nourishing the entire body. It stabilizes and relaxes the mind, alleviates parched skin, promotes improved circulation, and maintains the skin’s youthful glow. It helps to improve the vision, improves the health of eyes, beautifies and strengthens the skin.
It moves energy through the body, which helps to clear the lymph system (supporting the immune system and the body's ability to nourish the cells and release toxins), relaxes muscles, releases stagnation, and alleviates trapped emotions, initiating a deeper connection to self.
Abhyanga retards ageing, overcomes fatigue and annihilates effects of aggravated vata. It improves clarity of vision, nourishes the body. It promotes longevity, good sleep & good skin. Abhyanga acts on skin (helps to maintain the elasticity of skin), which is the seat of Vata. Abhyanga helps to improve the quality of skin by getting digested by the Bhrajaka Pitta. In this way the lymphatic drainage will be the prime effect of Abhyanga. The oxygen capacity of the blood can increase 10-15% by the procedure of Abhyanga. With the help of indirectly or directly stimulating nerves that supply internal organs, blood vessels of these organs dilate and allow more blood supply to them.
Abhyanga beautifies skin and hair from the inner core, in a healthy way & acting as an excellent anti-ageing therapy.
Also Abhyanga heals damaged muscle, reduce pain and tension and induce a calming effect, nourishes Dhatus, pacifies the Doshas, relives fatigue, perfect sleep, nourishes all parts of the body, relieves physical and mental fatigue,improves the body complexion, improves the functioning of musculoskeletal system, clears stiffness and heaviness of the body and leads to feeling of lightness, helps in improvement of body figure, recuperates the body tissues and reduces body weight as well as fat, reduces the effect of trauma if any, improves eyesight, recuperates and nourishes the body tissues (by nourishing the body tissues Abhyanga prolongs one’s lifespan).
Acharya Charaka similes the human body as a wooden wheel which becomes much stronger by proper application of oil and thus prevents the wear and tear, in the same manner the Abhyanga process prevents the wear and tear or we can say prevents the degenerative changes of the body.
Abhyanga helps to move lymph:
If you really want to up your lymphatic drainage, abhyanga is key. You literally move the lymph around, and help it with the detoxification process. Lymph is on of the main tissues responsible for detoxification, and so ensuring it is moving properly is important if we want to stay healthy and strong for our life and our practice. Lymph is a milky white fluid that helps in draining of impurities and waste away from the tissue cells. A component of these wastes is called as toxins which are the by-products of metabolism.That’s why, it is a vital to our health. Muscular contraction is having a pumping effect that moves lymph. The body’s major purification systems work together, as the lymph nodes clear lymph, the digestive system alkalizes and clears toxicity by means of the GI tract, as the liver and kidneys purify the blood.
Any impediment to the natural flow of lymph leads to the build up toxic substances within the tissues of the body, which is a fundamental cause of disease. In the venous system, muscular contraction and a system of one way valves help to return blood to the heart. Lymphatic channels also contain a system of one-way valves similar to those found in veins. Lymphatic massage can succeed in increasing lymphatic flow in the direction of the heart and, it is believed, enhance lymphatic flow, aid in detoxification and promote relaxation. Lymph from every part of the body must ultimately pass through the nodal stations of the body and be processed by the immune system. Many pathogens such as viruses, bacteria and malignancies frequently involve the lymph nodes at some point in the disease process. The base of the neck, along the cervical chain, and beneath the mandible are frequent sites of viral and bacterial infections as well as malignancy and are also a important target of therapeutic lymphatic massage.
Abhyaga Body Treatment soothes the two master systems of the body, the nervous system and the endocrine system mainly. Nervous and endocrine systems are seen as communication systems connecting all cells with information about what is happening in the body, which provides knowledge and instructions for control and integration. This pleasure from touching is mediated through the limbic system which causes the secretion of hormones physically equivalent to health and happiness. Massage or touching, from the perspective of modern physiology, has been found to increase secretion of growth hormone.
Aacharya Charak adds that the body becomes exceptionally strong, capable of lifting heavy weigh its and youthful by regular oil massage. Acharya Sushruta also advocates the same regarding Abhyanga. He also states that the body becomes strong, toxin-free, Dhatus become nourished and Kapha and Vata Dosha are maintained in their proper proportion. Further he adds that the time period required for the oil to reach the roots of hair is 300 Matras, skin 400 Matras, blood 500 Matras,muscles 600 Matras, Meda Dhatu 700 Madras, bones 800 Matras and 900 Matras to reach the bone marrow and destroy various diseases.
All the benefits of Abhyanga are directly or indirectly related with the stimulation of autonomic nervous system and central nervous system.
“The body of one who uses oil massage regularly does not become affected much even if subjected to accidental injuries, or strenuous work. By using oil massage daily, a person is endowed with pleasant touch, trimmed body parts and becomes strong, charming and least affected by old age.” – Charaka Samhita Vol. 1 V 88-89
During this Corona Pandemic period,reaching a point where we are becoming increasingly more conscious of our bodies and the need to keep them in the best possible health condition. Staying in the best health condition reflects in all our life’s activities. Daily balancing of our physical state provides not only maximum performance also a richer emotional life.
Ayurvedic practices are tools for balance, health and holistic well-being.
Schedule Your Consultation to book Abhyanga Body Treatment (Women Only)
Call 9773170560/9825463394
Ayurveda is a lifestyle science which endeavors towards preserving health and prevention and treatment of disease.
Beauty cannot reside inside a diseased body and mind. So the most important component of beauty is good health, which can only be achieved by maintaining a discipline in daily routine.

Shirodhara : Make every cell in your body awaken and rejoice!

 Yogic centres in the body are described in the classics by name of Chakras. among these 7 Chakras, 2 Chakras are located in head. Ajna chakra and Sahasradara chakra by this we can hypothesized that, with SHIRODHARA probably these 2 chakras are getting stimulated and activating the hypothalamus functioning normally (hypothalamus plays a crucial role in many important functions, including: releasing hormones)). It influences sleep rhythm and behavioral pattern, nourishment to the sensory organs.

Ajna : The energy in this chakra represents psychic power, emotional intelligence and intuition. Additionally, the person embodies qualities of truth, clarity, non-attachment to material possessions, focus, and constancy. The third eye chakra is our connection to the spiritual world, which is situated at the center point between the eyebrows - referred to as the Third Eye – your point of intuition. It’s the access to clear thoughts and self-reflection and provides you inner guidance on your life path. It’s the control center and the seat of the mind, and the connection between body and mind. As such, it has a great spiritual significance as it’s said to unite the two major pranic forces in the body to open up the mind to inner stillness, divine sight and intuition. Without that integration, you stay trapped in the consciousness of ordinary reality and the realm of the senses.
A misaligned Ajna Chakra may result in confusion and express itself in physical symptoms such as headache, migraine, and dizziness. It may also lead to difficulties in following and trusting your intuition.
Balanced Ajna chakra With Shirodhara: There are feelings of wisdom, inner peace, spiritual awakening and awareness. You might feel closer to Spirit, and closer to your Self. It’s easy to sort the significant from the insignificant, creating intuitive knowledge and understanding.The third-eye chakra sits at the top of the spine between the eyebrows and relates to how we connect the external world with our internal dialogue.
To heal and purify this center, try our SHIRODHARA treatment to balance out the right and left sides of your brain. This helps you bring everything in toward the middle and feel your sense of alignment.
When the energy flow in the chakras is clear and unhindered, then a person’s body, mind and soul experience a sense of well-being. But, if the energy flow in the chakras is blocked, then, there is an imbalance in the person’s being. Yogis say that chakras are centers of spiritual energy.
Most of us have energetic blocks and imbalances as well as energy-sabotaging habits that prevent us from accessing our full vitality, which leads us to feel exhausted, scattered, dull… even ill...
Optimizing your energy system with Shirodhara.
Call 9773170560/9825463394
Benefits
Improves and rejuvenates central nervous system health.
Relieves pain, headaches, migraines, stress, and insomnia.
Improves vision, eye refraction errors, and eye strain.
Prevention of diseases pertaining to body, mind and sense organs.
Prevents diseases of Vata origin mainly degenerative diseases.
Prevents dryness of head and itching of the scalp.
Improves hair growth and nourishes the hair roots.
Delays premature greying of hair.
This treatment combines Ayurvedic therapies to relieve neck and shoulder tension. The therapy begins with Abhyanga, a rhythmic body treatment which uses herbal oils to stimulate the circulation of blood, lymph and prana (energy). This is followed by Shirohara, during which a steady stream of oil is gently poured over the forehead to improve clarity of mind. Leave relaxed and refreshed, with a renewed sense of energy.
The goal is to clear blocks in these energy channels that cause a build-up of negative energy that are purported to cause ailments. When the energy does not flow properly, negative energy builds up, causing common ailments, including stress,anxiety, hypertension, baldness or hair loss.
The accumulated toxins that cause diseases are eliminated from the body and the tissues are nourished.
The physical human body does not only consist of bones, muscles, organs, and skin. It’s rather made up of various layers of energy fields surrounding the physical body. These layers are said to form the so-called subtle body, which is also called the energy body.
According to yogic beliefs, the human body has seven Chakras, which can be thought of as intersections of different energy channels. The life force, called Prana, travels through these channels or Nadis. Consequently, each Chakra is responsible for different behaviors and values in life, such as security, communication, compassion, and love. They’re also said to regulate various bodily systems and senses. Every Chakra is also associated with one of the Five Elements of Nature (Earth, Water, Fire, Air, and Space) and represented by a color of the rainbow. If energy is blocked in one of the Chakras – due to bad habits or inhibiting environmental factors – this can result in emotional, mental, or even physical imbalances. These, in turn, may even become apparent in symptoms like anxiety, lethargy, digestive or other health issues....Shirodhara helps in unblock of energy..
Call 9773170560/9825463394

UNDERSTAND FIVE ELEMENTS OF AYURVEDA TO ACHIEVE GREATER HEALTH AND HAPPINESS.

 EARTH, WATER, FIRE, AIR, AND SPACE.

Which make up our constitutions of vata, pitta, and kapha.
Purifying The Five Elements Of Your Being With Ayurveda And Bring The Five Elements Into Harmony.
This Ayurveda program is designed to bring you more deeply in touch with your own true nature as you awaken, balance, and come into contact with all the energy that you are and you will activate the gifts of vitality, beauty, fluidity, strength, power, and creativity that only the elements can bring. So you can begin building a more intimate connection with the energy of each element.
It is said that understanding the theory behind these five elements of nature can help understand the laws of nature and to use this knowledge to achieve greater health and happiness.
Each element is responsible for different structures in the body. Earth forms solid structures, such as bones, flesh, skin, tissues, and hair. Water forms saliva, urine, semen, blood, and sweat. Fire forms hunger, thirst, and sleep. Air is responsible for all movement, including expansion, contraction, and suppression. Space forms physical attraction and repulsion, as well as fear.
If any element is impure or out of balance with another, disease and suffering may occur.
Earth
The element of Earth is usually referred to as grounding and calming. It keeps the ego in balance and regulates the energy of bones, muscles, and tissues and plays a role in inflammations and infections..........Imbalance in the EARTH element can lead to overall weakness in the body, high cholesterol, weight loss or weight gain, bone or muscular pain and issues.
Water
Water is characterized by its ability to flow, adapt, and bind substances as well as its healing nature that nourishes and binds the body. It regulates the blood and other bodily fluids and is associated with health conditions like joint pain........Imbalance in the element WATER can cause cold and sinusitis, asthma, swelling of glands, blood thinning or clotting.
Air
The element of Air acts as a channel for clear communication and self-expression. It’s responsible for breath, nervous impulses, and movement. It influences the ability to act with love and compassion.......Imbalance in the AIR element may result in nervous disorders and depression, blood pressure issues, lung disorders, or muscle pains and spasms.
Fire
The Fire element acts as a cleanser that burns up toxins and impurities, thereby keeping diseases at bay. It is the source of heat and power and brings confidence and courage. It’s the energy of your metabolism and creativity. Excess in Fire can express itself as anger or hatred..........Imbalance in the element FIRE can manifest itself as extreme variations in perceived temperature, coldness or fever, skin diseases, diabetes, or mental disorders.
Space
Space acts as the container for all the other elements and is the element from which all other elements originate, and to which they all return. It can be cold when lacking fire, dry when lacking water; it can be immobile due to lack of air, or lightweight because it lacks the heavy earth. It’s omnipresent since it’s the space between all the other elements.....Imbalance in the SPACE element can become visible as thyroid disorders, throat and speech problems, epilepsy, or ear diseases, etc.
Ayurveda helps purify and balance the five elements of nature.
If you are really interested in experiencing an Ayurvedic approach to the 5 elements of nature and how to establish balance of these 5 elements of your body.
Schedule Your Consultation
Call 9773170560/9825463394
Understanding the five elements theory and how it forms the world and the structure of our body and mind.
The five elements theory has its roots in various ancient traditions and has survived until today. It can certainly increase your sense of well-being and the connection to your body as well as restore your energy,inner balance and your health.
When experiencing trauma, you may feel like losing grounding, i.e. your connection to the Earth element, while at the same time the Air element shoots up and you feel as if you become detached from the physical world and your body.
If you feel heavy and stuck in your life, you probably need more fire to ignite your power and your passion.
The 5 Elements, providing a beautiful lense to not only observe ourselves but also the entire world and establish a relationship with nature. It also provides a kind of grounding spirituality that everyone can bring into their practice as “we’re all spiritual beings” and the elements provide a beautiful map.
If anyone who wants to come more fully alive and craves to experience the energy inside. Ayurveda helps with each element to increase your sensitivity and awareness. This will enable you to tune into your body and find out which element you need to support you on any given day.
These FIVE great elements are the basis of all creation. Our bodies are not separate from these sacred elements but are comprised uniquely of the powerful energies, characteristics, and strengths each one beholds. Each element feeds, delights, sustains, purifies, and inspires us with a particular healing and nourishing tone and movement.
This Ayurveda program is towards anyone who wants to come more fully alive and craves to experience the energy that is inside of you.
Every Chakra is also associated with one of the Five Elements of Nature.
Ayurveda balances our contemporary lifestyle and health-related habits with the ancient wisdom and knowledge of using natural substances, herbs and medicines to assist us to lead a happy, healthy, and disease-free and stress-free life.
Nature allows us to remember we are more than “this body” and “this mind,” and that we are whole and connected. The more in tune we are with nature and the elements, the more we can invoke our self-healing. From an ayurvedic perspective, reconnecting with nature is crucial for developing a relationship with the elements: space, air, fire, water, and earth.
Also Schedule Your Consultation For :
Ayurvedic maps
The bhutas and doshas
Relationship between the three gunas
Ayurvedic models of mind
How to build prana, tejas, and ojas
The prana vayus
The doshas and sub-doshas
How the elements relate to mind
The Mahagunas in relation to the elements
A vata-reducing practice
A pitta-reducing practice
A kapha-reducing practice
Ayurveda weight loss
Ayurveda weight gain
Panchakarma tretment
Ayurvedic Dincharya
Gunas in Ayurveda Body Type
When you turn unwholesome, Panchakarma is the undisputed, undeniable way to open up your blockages and get it all flowing again.

THE PATH OF ENLIGHTENMENT WITH AYURVEDA

 We are all on a ladder, either moving towards or away from Sattva. This is really the secret to all of existence, the meaning of life, or why we are here. Yes, that may be debatable, but you will note there is no discrimination. You don’t need to be a theist, a specific race or gender, have a certain upbringing, are a specific dosha, or any other such limitation to be Sattvic.

All you need to do is act in accordance with the highest, most virtuous version of yourself.
We have three bodies:
Yes, we have a physical body, a subtle body, and a causal body.
The Physical Body:
This one that is framed by our skeleton. The physical body is the densest, most tangible body we have. It is comprised of the 5 elements (earth, air, fire, water, and ether). This body is ruled by the doshas (Vata, Pitta and Kapha), needs food for fuel, corresponds with the Mahaguna of Tamas, since those in a tamasic state do actions only to please their senses.
The Subtle Body:
The subtle body is what houses our mind that doesn't mean the brain, that is in the physical body. Within each of us, we have a mindscape, an imagination, or a mind’s eye – The subtle body houses our thoughts, feelings, and imagination. It is governed by the subtle doshas - Prana, Tejas, and Ojas. Because of it’s dynamic and agitated nature, the subtle body corresponds with the Mahaguna of Rajas.
For every physical aspect we have, there is a subtle corresponding aspect. For example the Brain has the mind, the doshas have the subtle doshas, the nerves have the nadis (channels that affect the mind), etc, - the bridge between the body and mind is our breath. The correlation is easy to see, as an unstable breath can cause both the mind and body to malfunction (panic, hyperventilation, etc), and a stable breath can calm the mind and regulate the body’s functions.
The Causal Body:
This is the body that houses the seed of our connection to universal intelligence, truth, or god. The causal body is dictated by the laws of karma. This body is the most subtle and impossible to pinpoint. It connects us to that place where there is pure consciousness. If consciousness is an ocean, we are a wave in that ocean, feeling it’s separateness for a brief moment until we return to the ocean again, indistinguishable and whole. It is the brief moment that we are most disconnected, and strive to move closer towards the Mahaguna of Sattva, or enlightenment. Without the causal body, there would be no way to enlightenment.
Each body we have has it’s own challenges, and true health won’t ultimately arrive unless we address all three. Arguably, addressing solely the Causal body will align the other two regardless, but the path to that health of the Causal body is difficult without striving for health in the other two first. It’s a process. We have to transcend our physical pain via our diet, our mental imbalances via our thought patterns, and we have to overcome our rajasic or tamasic lifestyle by shedding our karma through that sattvic way.
Much like the Physical and Subtle body are connected via our breath, there is a bridge between our subtle body and our causal body where upon sits the The Buddhi: Our organ of interpretation. This Buddhi is responsible for sorting information either to serve the mind or to serve our higher consciousness. The more we use The Buddhi to move towards Satva, the closer we come to our enlightenment. The more we move towards the mind, the more Rajasic we become as we feed the ego. It’s the difference between treating everything as a meditation, or treating everything as a problem to solve.
All our three bodies are connected, and to focus solely on our physical body and forgetting the others will never bring us complete health. But working first on the body can alleviate much unnecessary suffering and pave the way for us to heal the mind and spirit. This is what Ayurveda can help you with as you pursue your spiritual goals. Nothing is completely separate, and everything is connected. What effects the body effects the mind which in turn affects our personal journey, for better or worse.
If we are living in harmony with the rhythms of life, the nature of our service varies with our stage of life. During our formative years (kapha time), our primary role is to learn and grow. At this age, we generally take more than we give. This is natural.
It is during the second phase of life that Ayurveda calls it the pitta phase. This phase begins biologically between the ages of 13 and 16 though we generally don’t enter this phase in modern society till between the ages of 18 and 22.
During the third phase of life, nature has intended for us to reflect upon the work we have provided and the life we have lived. This is the vata time of life. This period generally begins between the ages of 55 and 70. During this time of our lives, each person benefits most by spending more time in meditation and reflection and cultivating their spiritual connection. The person in their vata time of life, reflecting upon what they have learned, now has a responsibility to share and pass on the wisdom and experience they have gained.
Ayurveda is much more than a science of understanding what foods are right for you. It is a science of using health as the basis of one’s journey toward enlightenment.
Ayurveda is capable of assisting in the healing of many conditions as well as extending life itself.
Foster Your Inner Glow with Ayurveda
Schedule Your Consultation
Call 9773170560/9825463394
Ayurvedic psycho-spirituality is based on the idea that we are all souls growing and evolving toward enlightenment or reunification with God. It is our spiritual journey to move from dark to light, from ignorance to awareness, or from tamas to sattvic.
Ayurveda prescribes many regimens to bring about harmony or sattva in our lives. These regimens are numerous-recommended actions include eating slowly in a peaceful environment, using proper aroma and color therapy, going to bed early, awakening with the sun or earlier, applying oil to the body, meditating, doing yoga, and many more.
Ayurveda advocates that living in harmony with nature and maintaining harmony between body, mind and spirit contribute to a long and healthy life. Any imbalance in this harmony results in disease. The focus of Ayurveda is on preventive and curative aspects as well a wholistic approach to treatment.

મોટા બાળકોની પથારીમાં પેશાબ અને આયુર્વેદ સારવાર

  મોટા બાળકોની પથારીમાં પેશાબ અને આયુર્વેદ સારવાર બાળક નાનું હોય ત્યારે પથારીમાં પેશાબ થઇ જાય તે સહજ બાબત છે.પરંતુ જેમ જેમ બાળકની ઉમર વધતાં ...